મિર્ઝાપુર સીરીઝના ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. કાલીનભૈયાથી બદલો લેવા માટૅ ગુડ્ડુભૈયા કે જે અલી ફઝલ બન્યો છે. તે પરત આવી રહ્યો છે બદલો લેવા માટે. સીઝન વન ની લોકપ્રિયતા બાદ સહુ કોઈ સીઝન ટુ ની આતુરતાથી રાહ જોતાં હતાં હવે એ કઈ તારીખે રિલીઝ થાય છે. જાણી લો આ વિડીયો જોઈને.