IPLમાં બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ સામે દિલ્હી કેપિટલ્સની મોટી જીત, સ્ટોઈનિસ-રબાડા ના કારણે પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી.

IPLની 13મી સિઝનની 19મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ને 59 રનથી હાર આપી…