ONGC હજીરાના પ્લાંટમાં મળ્સ્કે થયો પ્રચંડ ધડાકો અને કેટલાક સુરતીઓ સફાળા જાગ્યા.

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ પ્રચંડ ધડાકો થયો…