મંત્રીમંડળે NMDCમાંથી નાગરનાર સ્ટીલ પ્લાન્ટને અલગ પડવા માટે અને અલગ પાડેલા એકમના વ્યૂહાત્મક વિનિવેશ માટે મંજૂરી આપી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ નેશનલ મીનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NMDC) લિમિટેડમાંથી નાગરનાર સ્ટીલ પ્લાન્ટ (NSP)ને…