‘ઇન્ડિયા સાઈકલ ફોર ચેન્જ’ ચેલેન્જ અંતર્ગત રાજકોટ મનપા સહીત શહેરની અન્ય સંસ્થાઓએ પણ મ્યુનિ. કમિશનરશ્રીની અપીલને આવકારી.

રાજકોટ શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી સ્માર્ટ સીટીઝ…