શીખાઉ લાયસંસ માટે કઈ ફી પુનઃ ભરવાની રહેશે અને કઈ Carry Forward થશે ? વાહન અને ડ્રાઈવીંગ લાયસંસ સંબંધિત તમામ દસ્તાવેજો અંગે શું નિર્ણય થયો ?

શિખાઉ લાયસન્સ સંબંધિત 6 માસની સમયમર્યાદા બાદ પુનઃ શિખાઉ લાયસન્સ ઇસ્યુ કરાવવાની કામગીરી માટે અરજદારે ફકત વાહનના પ્રકાર સંબંધિત શિખાઉ લાયસન્સની ફી ભરવાની રહેશે. અન્ય તમામ ફી જેવી કે, સ્માર્ટકાર્ડ-અરજી ફી વગેરે Carry Forward થશે.

Image

ડ્રાઈવિંગ લાયસન્સ અને RC સહિતના દસ્તાવેજોની વેલિડિટી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી; 31/12/2020 સુધી નાગરિકોને વાહનનું ફીટનેસ સર્ટિ, ડ્રાઇવિંગ લાયસન્સ, RC, પરમીટ સહિતના દસ્તાવેજોની વેલિડિટી લંબાવાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *