કોવિશિલ્ડ રસીના બે ડોઝનો અંતરાલ 12-16 અઠવાડિયાનો દર્શાવવા માટે CoWIN ડિજિટલ પોર્ટલ રીકન્ફિગર કરવામાં આવ્યું.

ડૉ. એન.કે. અરોરાની અધ્યક્ષતા હેઠળના કોવિડ કાર્યકારી સમૂહે કોવિશિલ્ડ રસીના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે…

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેર કેન્દ્રનું ઉદ્ઘાટન.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા તૈયાર થયેલ 150 બેડની શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેરનું ઉદ્ઘાટન…

કેન્દ્ર સરકાર દ્વારા ‘સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાલય અભિયાન’ અને ‘સામુદાયિક શૌચાલય અભિયાન-૨૦૨૦’ હેઠળ રાજ્ય શ્રેણીમાં ગુજરાતને પ્રથમ પુરસ્કાર એનાયત.

જિલ્લા કેટેગરીમાં વલસાડ જિલ્લાને તૃતીય અને બ્લોક કેટેગરીમાં કપરાડા તાલુકાને દ્વિતીય પુરસ્કાર એનાયત. સ્વચ્છ ભારત દિવસની…

રાજયના શિક્ષણ વિભાગે શિક્ષણાધિકારીઓની કરી બદલી.

રાજયના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીઓની કરાઇ બદલી,28 અધિકારીઓની બદલી કરવામાં આવી તો, તો 6…

આવનારા પાંચ દિવસ દરમ્યાન રાજયમાં ભારે વરસાદની આગાહી.

રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી – 22 અને 23 ઓગસ્ટના રોજ અતિભારે વરસાદની આગાહી…

ગુજરાત રાજયની કોવિડ 19 અપડેટ પ્રમાણે આજે 1175 નવા કેસો નોંધાયા.

આજે ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસના 1175 નવા કેસ નોંધાયા છે. આ સાથે હવે રાજ્યમાં કોરોના સંક્રમિત…

સુરત શહેર – ગ્રામ્ય અને રાજય સરકારની કોવિડ 19 યાદી.

જાણો સુરત શહેરમાં ક્યા ઝોનમાં સૌથી વધુ નવા કેસો નોંધાયા અને ક્યા તાલુકાએ ગ્રામ્યનો પોઝિટીવ કેસોનો…

આવનારા દિવસોની હવામાન ખાતાની આગાહી.

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર 17 ઓગષ્ટના રોજ આવનારા 4-6 ક્લાક દરમ્યાન સુરત, તાપી,…

રાજય સરકારની કોવિડ 19 યાદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટેસ્ટ વધારવા ટકોર બાદ ગુજરાતમા ઉત્તરોત્તર કોરોના ટેસ્ટમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા…

વલસાડ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ ધરાવતા વિસ્તા રોમાં એપીસેન્ટાર અને કન્ટેઇઇનમેન્ટઇ એરીયા જાહેર કરાયા.

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં કોરોના પોઝીટીવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે…