રુસ્તમપુરાની મહિલાને PAYTM KYC ના નામે ગઠિયો 23,225 રુપિયા ઉપાડી ગયો.

PAYTM KYC ના નામે લોકોને અવારનવાર ફોન આવતાં રહે છે. અને લોકો એમાં ભેરવાય પણ જતાં…