મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાનો લાભ લેવા ખેડુતો તા.૫મી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરે.

ખેડુતોને રૂા.૫૦ હજાર સુધીની સહાય મળશેઃસુરતઃબુધવારઃ- રાજયના ખેડુતો આત્મ નિર્ભર બને તેવા આશયથી મુખ્યમંત્રી પાક સંગ્રહ…

સરકાર વતી “ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા કાયદા” ની કલમ 5 અંગે રાજય સરકારે શું દલીલ કરી ?

ગુજરાત હાઈકોર્ટમાં થોડા દિવસ પહેલા જ લવ જેહાદ વિરુદ્ધના કાયદા “ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા કાયદા” ની…

અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિને કારણે તમામ અફઘાન નાગરિકોએ હવે માત્ર ઈ-વિઝા પર જ ભારતની મુસાફરી કરવી પડશે

અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને ઇ-કટોકટી X-Misc વિઝાની રજૂઆત દ્વારા વિઝા પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાને કારણે એ નિર્ણય લેવામાં આવ્યો છે…

મંત્રીમંડળે મેસર્સ એન્કોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ લિમિટેડના એફડીઆઇ પ્રસ્તાવને ભારતમાં  રોકાણની દરખાસ્ત સાથે મંજૂરી આપી

રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ક્ષેત્ર માટે અને એરપોર્ટ ક્ષેત્ર માટે પણ મોટું પ્રોત્સાહન આપશે.તાજેતરમાં જાહેર કરેલી…

કેબિનેટ નિર્ણય: શેરડીના ભાવ વધારીને રુ. 290 કરાયા, ઇથેનોલના ઉત્પાદનમાં પણ વધારો

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં  કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ અંગેની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી…

આગામી તા.ર સપ્ટેમ્બર-ર૦ર૧ ગુરૂવારથી રાજ્યની શાળાઓમાં ધો-૬ થી ૮ નું વર્ગખંડ શિક્ષણ શરૂ કરાશે

સરકારી અને ખાનગી-સ્વનિર્ભર મળી રાજ્યભરની ૩૦ હજારથીવધુ શાળાના ૩ર લાખ જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ થશે*……૫૦…

 મુંબઈ પોલીસે જેમ્સ બોન્ડની થીમ પર પરફોર્મ કરતાં લોકોએ વાહવાહ કરી હતી.

 મુંબઈ પોલીસે જેમ્સ બોન્ડની થીમ પર પરફોર્મ કરતાં લોકોએ વાહવાહ કરી હતી. આમ પણ પોતાની ક્રિએટીવ…

સલમાન ખાનને એરપોર્ટ પર અટકાવનાર CISF ઓફિસર સોમનાથ મોહંતીનો મોબાઈલ કોઈએ જપ્ત નહોતો કર્યો.

સલમાન ખાનને એરપોર્ટ પર અટકાવનાર CISF ઓફિસર સોમનાથ મોહંતીનો મોબાઈલ કોઈએ જપ્ત નહોતો કર્યો. CISF તરફથી…

જાણો ચક્રવાતોના નામ કેવી રીતે પડે છે ? શું છે એના માપદંડો ?

દુનિયાભરમાં છ પ્રાદેશિક વિશેષ હવામાન કેન્દ્રો (આરએસએમસી) અને પાંચ પ્રાદેશિક ટ્રોપિલ સાયકલોન વોર્નિંગ સેન્ટર્સ (ટીસીડબલ્યુસી)ને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ અને સલાહ જાહેર કરવાની કામગીરી સુપરત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ છ આરએસએમસી પૈકીનું એક છે, જે ડબલ્યુએમઓ/ઇએસસીએપી પેનલ અંતર્ગત 13 સભ્ય દેશોને ઉષ્ણકટિબંધીય ચક્રવાતો અને તોફાનો સાથે સંબંધિત જાણકારીઓ પ્રદાન કરે છે. આ પેનલમાં બાંગ્લાદેશ, ભારત, ઇરાન, માલ્દિવસ, મ્યાન્માર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યેમેન સામેલ છે. આરએમએમસી, નવી દિલ્હીને બંગાળની ખાડી (બીઓબી) અને અરબી સમુદ્ર (એએસ) સહિત ઉત્તર હિંદ સમુદ્ર (એનઆઇઓ) પર વિકસતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ આપવાની કામગીરી પણ સુપરત કરવામાં આવી છે. ઉષ્ણકટિબંધીયચક્રવાતોનુંનામકરણકરવાથીવૈજ્ઞાનિકસમુદાય, આપત્તિનિવારણવ્યવસ્થાપકો, મીડિયાઅનેસાધારણજનતાનેનીચેનીજાણકારીમળેછે. દરેક અલગ ચક્રવાતની અલગ ઓળખ કરવામાં મદદ. એના આગમન પર અને ઊભું થવા વિશે જાગૃતિ લાવવામાં. કોઈ વિસ્તાર પર એકસાથે વધારે ચક્રવાતો ઊભા થવાની સ્થિતિમાં મૂંઝવણ દૂર કરવામાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને સરળતાપૂર્વક યાદ રાખવામાં બહોળા સમુદાયને ઝડપથી અને અસરકારક રીતે ચેતવણીઓ આપવામાં સભ્ય દેશો વચ્ચે લાંબી ચર્ચાવિચારણા પછી ઉત્તર હિંદ સમુદ્રો પર સપ્ટેમ્બર, 2004થી  ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને નામ આપવાની શરૂઆત થઈ હતી. આ યાદીમાં WMO/ESCAP એસસીએપીના આઠ સભ્ય દેશો  બાંગ્લાદેશ, ભારત, માલ્દિવ્સ, મ્યાન્માર,  ઓમાન, પાકિસ્તાન,  શ્રીલંકા અને થાઇલેન્ડ દ્વારા સૂચિત નામો સામેલ છે. આ યાદીમાંથી છેલ્લું નામ (એમ્ફાન) સિવાય લગભગ તમામ નામોનો અત્યાર સુધી ઉપયોગ થયો છે. પીટીસી…

ક્યા કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ.

રાજયમા  કોવીડ-૧૯ની મહામારી તથા વાવાઝોડાની કપરી પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ,…