રાજયના શિક્ષણ વિભાગે શિક્ષણાધિકારીઓની કરી બદલી.

રાજયના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીઓની કરાઇ બદલી,28 અધિકારીઓની બદલી કરવામાં આવી તો, તો 6 જિલ્લાના શિક્ષણ અધિકારીને અન્ય જિલ્લાનો હવાલો પણ અપાયો.

ગાંધીનગર ખાતે મદદનીશ નિયામક (માધ્યમિક) કમિશ્નરશ્રી તરીકે ફરજ બજાવતાં દિપક દરજી સુરતના નવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી . તો શ્રી બી.ડી. બારીયા વલસાડના નવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી.શ્રી રોહિત ચૌધરીને નવસારીના નવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે જિલ્લા શિક્ષણાધિકારીકારીની વધારાની જવાબદારી સોંપાઈ. તે જ રીતે તાપીના બી. એમ. પટેલને પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે જિલ્લા શિક્ષણાધિકારીકારીની વધારાની જવાબદારી સોંપાઈ. તો ડાંગના શ્રી એમ. સી. ભુંસારાને પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે જિલ્લા શિક્ષણાધિકારીકારીની વધારાની જવાબદારી સોંપાઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે જિલ્લા શિક્ષણાધિકારીકારીની વધારાની જવાબદારી સોંપાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *