આવનારા પાંચ દિવસ દરમ્યાન રાજયમાં ભારે વરસાદની આગાહી.

રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી – 22 અને 23 ઓગસ્ટના રોજ અતિભારે વરસાદની આગાહી – સીઝનનો 89% વરસાદ વરસ્યો – આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના – અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે શું જણાવ્યું હતું કે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *