મહેંદ્ર સિંહ ધોની અને ધોની પાછળ સુરેશ એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો.

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ શનિવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ICC વનડે અને T-20 વર્લ્ડ કપ, તેમજ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર દુનિયાના એકમાત્ર કેપ્ટને પોતાની પોસ્ટમાં લખ્યું કે, “આભાર. આભાર તમારા પ્રેમ અને સપોર્ટ માટે. 19:29 (7 વાગીને 29 મિનિટ)થી મને નિવૃત સમજો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *