અસ્સલ સુરતી મિજાજ જન્માષ્ટમી નિમિત્તે ગરબાની રમઝટ સુરતના કોવિડ આઈસોલેશન સેંટર અટલ સંવેદનામાં

જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુરતના અટલ સંવેદના સુરતના કોવિડ આઈસોલેશન સેંટર અટલ સંવેદનામાં ગરબાની રમઝટ માણવાનું ચૂકતાં નહિ. નાની બાળકી વર્ષા સિન્હા જે પોતે કોરોના સંક્રમિત છે એ પોતે બાળગોપાળ બનીને ઝૂમી રહી છે. વર્ષા જે હિસાબે ગરબાની મઝા માણી રહી છે એના પરથી જ ખ્યાલ આવે છે કે કેવું પારિવારિક વાતાવરણ આ કોવિડ કેર સેંટરમાં હશે.

ભક્તિભાવ પૂર્વક હોસ્પિટલમાં કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા આ આઇસોલેશન સેન્ટર ચલાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *