રુસ્તમપુરાની મહિલાને PAYTM KYC ના નામે ગઠિયો 23,225 રુપિયા ઉપાડી ગયો.

PAYTM KYC ના નામે લોકોને અવારનવાર ફોન આવતાં રહે છે. અને લોકો એમાં ભેરવાય પણ જતાં જ રહે છે. રુસ્તમપુરાની 31 વર્ષીય ગૄહિણીને આવો જ એક ગઠિયો ભટકાય ગયો હતો. જેણે ફરીયાદીશ્રીના મોબાઈલ ઉપર આ કામના આરોપી મોબાઈલ ઉપર ૮૩૮૮૦૩૭૩૮૭ નંબર પરથી કોલ આવેલ કે હું ગુડગાવથી PAYTM ના કે.વાય.સી ઓફીસથી બોલુ છુ અને તમારે કે.વાય.સી. કરાવવાનુ હોય તો હું એક લીંક તમારા મોબાઇલ પર મોકલુ છુ તે લીંક ખોલી તમે ૨૦/- રૂપિયા જમા કરાવશો તો તમારૂ કે.વાય્.સી. થઇ જશે તેમ જણાવતા ફરીશ્રીને મોકલેલ https://google.com/store/apps/details?id=com.teamviewer.quicksupport.market લીંક અમોએ કલાક ૧૬/૫૪ વાગે ખોલતા ફરીશ્રીના એકાઉન્ટ નંબર: ૩૬૪૧૦૨૦૧૦૦૫૮૪૧૬ ને હેક કરી અથવા બીજી કોઈ રીતે ફરીશ્રીની જાણ બહાર ખાતામાંથી કુલ્લે રૂપીયા: ૨૩,૨૨૫ /- ટ્રાન્સફર કરી અથવા ઉપાડી લઈ મારી સાથે છેતરપીંડી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *