કોરોના કાળમાં સુરતના મોટાવરાછાના વેપારીને વિદેશી ટોળકીએ 48 લાખનો ચૂનો ચોપડ્યો.

આ કામના આરોપી જુમાતા મેપોલી મો.નં.+66987712207, +66824768803, 7003867924 નાઓ પાસેથી આ કામના ફરીયાદીશ્રી નાઓએ

  • (૧) 3M N95 8210 Particulate Respirator Mask (1,00,000 Pieces x $ 0.075
  • (૨) 3M N95 8210 Particulate Respirator Mask (1,00,000 Pieces x $ 0.07
  • (૩) 3M N95 8210 Particulate Respirator Mask (1,50,000 Pieces x $0.07
  • (૪) 3 Ply non-woven mask (5,00,000 Pieces x $ 0.03)
  • (૫) 3M N95 8210 Particulate Respirator Mask (30,000 Pieces x $ 0.075) મળી કુલ્લે $ 42250  ના માસ્કની ખરીદી કરેલ હતી તેનું પેમેન્ટ તેઓએ તેઓના બેંક ઓફ ઇન્ડીયાના એકાઉન્ટમાંથી કુલ્લે $ 42250 (રૂ.૩૨,૫૫,૮૧૮.૦૨) Telegraphic Transfer થી KASIKORN BANK PUBLIC COMPANY LIMITED બેંકના એકાઉન્ટ નં. 067-3-34777-0 માં ટ્રાન્સફર કરેલ હતા.

ત્યારબાદ મોહમદ નાઓએ મોબાઇલ નં.+971503106421 ઉપરથી આ કામના ફરીયાદીશ્રીને ફોન કરી દુબઇ, જબરઅલી પોર્ટ, કસ્ટમ ઓફીસર બોલતા હોવાની ખોટી ઓળખાણ આપી કસ્ટમ બ્રોકરેઝ લાયસન્સના ચાર્જ પેટે $ 20250 ભરવા જણાવતા ફરીયાદીશ્રીએ કુલ્લે રૂ.૧૫,૫૯,૨૫૦/- RTGS થી PYTM Payment Bank ના એકાઉન્ટ નં. 919991911219 (IFSC Code-PYTM0123456) માં ટ્રાન્સફર કરેલ હતા.

તેમજ આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી [email protected] નામની બોગસ વેબસાઇટ બનાવી આ કામના ફરીયાદીશ્રીનો વિશ્વાસ સંપાદિત કરવા સારૂ બોગસ PROFORMA INVOICE, Air Waybill,  શીપમેન્ટ ટ્રેકીંગ કોડ મોકલી ફરીયાદીશ્રી પાસેથી રૂ.૪૮,૧૫,૦૬૮.૦૨/- ની માતબર રકમ ગેરકાયદેસર રીતે પડાવી લઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *