રાજયમાં કોરોના અંગેની વિગતવાર અપડેટ.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1056 નવા કેસ સામે આવ્યા છે જ્યારે આજે 1138 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 72120 થયો છે, જ્યારે મૃત્યુઆંક 2674એ પહોંચ્યો છે. તો કુલ 55378 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યારે14170 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 વેન્ટિલેટર પર છે અને 14094ની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે 29,904 ટેસ્ટ કરવામાં આવ્યા છે, આ સાથે જ કુલ 10,17,234 ટેસ્ટ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *