આ જબરું.! પહેલા પરીક્ષા આયોજીત કરે અને છેલ્લી ઘડીએ રદ્દ કરે. વિધાર્થીઓને જબરો માનસિક ત્રાસ અનુભવાતો હશે આવા નિર્ણયોથી.

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની 12થી વધુ જિલ્લામાં યોજાનારી ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી.પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરાશે.ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *