સુરત સ્મીમેર અને સિવિલ હોસ્પિટલની કોવિડ ૧૯ ની હાલની સ્થિતિ.

નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ
સુરત:ગુરૂવાર: તાઃ-13-05-2021
•    હોસ્પિટલમાં કુલ 372 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 333 પોઝીટીવ દર્દીઓ, 11 શંકાસ્પદ દર્દીઓ, તથા 28 નેગેટીવ દર્દીઓ છે.
•    333 પોઝીટીવ દર્દીઓ પૈકી  158 બાયપેપ, 21 ઇન્વેઝીવ વેન્ટીલેટર, 118 ઓકિસજન પર અને અન્ય 36 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
•     11 શંકાસ્પદ દર્દીઓ પૈકી 7 દર્દીઓ બાયપેપ પર 4 ઓકિસજન પર તથા 28 નેગેટિવ દર્દીઓ પૈકી 7 દર્દી ઓકિસજન પર તથા 21 રૂમ એર બેડ પર છે. 
•    છેલ્લા 24 કલાકમાં 10 દર્દીઓ ડિસ્ચાર્જ, 21 દર્દીઓને શીંફટીગ કરવામાં આવ્યા જે પૈકી 4 ને ccic  તથા 17 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.
•    હેલ્પ ડેસ્ક :- 328 ઓડિયો કોલ, 210 વિડીયો કોલ, 233 આઉટ સાઈટ કોલ કરવામાં આવ્યા. 384 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

સ્મીમર હોસ્પિટલમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ
સુરત:ગુરુવાર Da:-13-05-2021
    હોસ્પિટલમાં કુલ 326 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 214 પોઝીટીવ દર્દીઓ, 31 શંકાસ્પદ દર્દીઓ, તથા 81 નેગેટીવ દર્દીઓ છે.
    214 પોઝીટીવ દર્દીઓ પૈકી 27 વેન્ટીલેટર, 67 બાયપેપ , 91 ઓકિસજન પર અને અન્ય 29 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
    છેલ્લા ૨૪ કલાકમાં 13 દર્દીઓ ડિસ્ચાર્જ, અને 10 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.  
     હેલ્પ ડેસ્કઃ- 264 ઓડિયો કોલ, 328 વિડીયો કોલકરવામાં આવ્યા. 343 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *