ભારતીય વેરિયંટ શબ્દ સંદર્ભે ભારત સરકાર અને WHO એ શું સ્પષ્ટતા કરી ?

કોરોના વાયરસના Indian વેરિયેંટ નામે ચર્ચિત અહેવાલ સંદર્ભે ભારત સરકારની સ્પષ્ટતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ B.1.617 વેરિયેન્ટ માટૅ પોતાના અહેવાલમાં ક્યાંય “Indian Varinet ” શબ્દ સામેલ કર્યો નથી.

બીજી બાજુ WHO ના સાઉથ ઈસ્ટ એશિયા કાર્યાલયે સ્પષ્ટ કર્યુ હતું કે “ WHO કોઈ પણ વાયરસને તે પ્રથમ વખત જ્યાં નોંધાયો તે દેશના નામથી નથી ઓળખતું. અમે એના માટે વૈજ્ઞાનિક પધ્ધતિથી જાહેર નામોનો જ ઉલ્લેખ કરીએ છીએ. ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *