સુરત સ્મીમેર અને સિવિલ હોસ્પિટલની આજની કોવિડ-૧૯ની હાલની સ્થિતિ.

સ્મીમર હોસ્પિટલમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ
સુરત:બુધવાર Da:-12-05-21
    હોસ્પિટલમાં કુલ 330 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 211 પોઝીટીવ દર્દીઓ, 27 શંકાસ્પદ દર્દીઓ, તથા 92 નેગેટીવ દર્દીઓ છે.
    211 પોઝીટીવ દર્દીઓ પૈકી 28 વેન્ટીલેટર, 72 બાયપેપ , 99 ઓકિસજન પર અને અન્ય 12 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
    છેલ્લા ૨૪ કલાકમાં 13 દર્દીઓ ડિસ્ચાર્જ, અને 12 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.  
     હેલ્પ ડેસ્કઃ- 232 ઓડિયો કોલ, 337 વિડીયો કોલકરવામાં આવ્યા. 353 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ
સુરત:બુધવાર: તાઃ-12-05-2021
•    હોસ્પિટલમાં કુલ 397 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 358 પોઝીટીવ દર્દીઓ, 20 શંકાસ્પદ દર્દીઓ, તથા 19 નેગેટીવ દર્દીઓ છે.
•    358 પોઝીટીવ દર્દીઓ પૈકી  161 બાયપેપ, 21 ઇન્વેઝીવ વેરીયન્ટ, 155 ઓકિસજન પર અને અન્ય 44 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
•     20 શંકાસ્પદ દર્દીઓ પૈકી 12 દર્દીઓ બાયપેપ પર 8 ઓકિસજન પર તથા 19 નેગેટિવ દર્દીઓ પૈકી 4 બાયપેપ તથા 3 દર્દી ઓકિસજન પર તથા ૧૨ રૂમ એર બેડ પર છે. 
•    છેલ્લા ૨૪ કલાકમાં 8 દર્દીઓ ડિસ્ચાર્જ, 12 દર્દીઓને શીંફટીગ કરીને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.
•    હેલ્પ ડેસ્ક :- 361 ઓડિયો કોલ, 191 વિડીયો કોલ, 265 આઉટ સાઈટ કોલ કરવામાં આવ્યા. 479 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *