GUJARATI NEWS PODCAST 08 MAY 2021 SATURDAY

• સુરત મનપાએ કેટલા લોકો પાસેથી માસ્ક ન પહેરવા માટે દંડ વસૂલ કરેલ ?
• સ્મીમેર હોસ્પિટલની કોવિડ 19 ની હાલની સ્થિતિ.
• સુરતના DDO તરીકે કોની ટ્રાન્સફર કરાઈ ?
• હવામાન વિભાગે આવનારા કલાકોમાં ક્યા વરસાદની આગાહી કરી છે ?
• અધ્યાત્મ ગુરુ અધ્યાત્મનંદજી દેવલોક પામ્યા.
• NHAI એ કોને ટોલમૂક્તિ આપી ?
• આયકર વિભાગે કોને મહત્વની રાહત આપી ?
• ભારતની કોવિડ 19 અપડેટ .
• પેટ્રોલ – ડિઝલના ભાવમાં ભાવવધારો ઝીંકાયો.
• અભિનેત્રી કંગના કોરોના સંક્રમિત.
• તમિલનાડુમાં કેટલા દિવસનું લોક્ડાઉન ?
• ભારત સરકારે કોવિડ દર્દીઓની હોસ્પિટલાઈઝેશન પોલીસીમાં શું ફેરફાર કર્યો ?
• સુપ્રીમ કોર્ટે કેટલા મેંબરની સાથે ટાસ્ક ફોર્સની રચના કરી ?
• DRDO એ કઈ દવા માટૅ ઈમરજંસી ઉપયોગની મંજૂરી મેળવી ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *