સુરત મનપા વધુ કેટલા રસીકરણ કેંદ્રો શરુ કરશે ? સૌથી વધુ ક્યા વિસ્તારોમાં કેસો નોંધાય રહ્યા છે ?

સુરત મનપા કમિશ્નરે સુરતીઓને સંબોધન કરતાં જણાવ્યું કે,
હોળીની ઉજવણી કોરોના ગાઈડલાઈન સાથે કરવાની અને ધૂળૅટી ન ઉજવવા માટૅ અપીલ કરું છું.હાલમાં જેટલા રસીકરણ કેંદ્રો છે તેમાં વધુ 50 કેંદ્રો શરુ કરીશું. વધુમાં વધુ લોકોને રસીકરણનો લાભ લેવા માટૅ વિનંતી.લિંબાયત ઝોનમાં સૌથી વધુ કેસો ગોડાદરા, ડિંડોલી, મગોબ, પરવટ વિસ્તારોમાં; અઠવા ઝોનમાં સિટીલાઈટ, વેસુ, ઘોડદોડ રોડ વિસ્તારોમાં; ઉધના ઝોનમાં ભેસ્તાન, વડોદ;રાંદેર ઝોનમાં પાલ, અડાજણ વિસ્તારમાં વધુ કેસો નોંધાય રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *