ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 47,262 નવા કેસો તો 23,907 દર્દીઓ સાજાં થયા અને 275 દર્દીઓ મૃત્યુ પામ્યા. રાજયવાર ડેટા જોતાં મહારાષ્ટ્રમાં સ્થિતિ ખરેખર ચિંતાજનક.

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 47,262 કેસ

24 કલાકમાં 275ના મૃત્યુ; કુલ 1,60,441 ના મૃત્યુ

દેશમાં કોરોનાના કુલ 1,17,34,058 કેસ

24 કલાકમાં દેશમાં 23,907 દર્દી સાજા થયા કુલ 1,12,05,160 સ્વસ્થ,

કુલ 3,68,457 સક્રિય કેસ મહારાષ્ટ્ર અને પંજાબ રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *