જાણો રાજયમાં સરકાર વડે કોવિડની સારવાર માટૅ ઉપલબ્ધ સુવિધાઓમાંથી કેટલા ટકા બેડ હજી ખાલી ? શું જણાવ્યું નાયબ મુખ્યમંત્રીશ્રીએ ?

• નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું કોરોનાના વધતા કેસને લઈને નિવેદન.કોરોનાના કારણે વિધાનસભા સત્ર ટૂંકાવવવાની જરૂર નથી.બજેટ સત્ર પૂર્ણ કરવું પડે જેથી આવતાં વર્ષની નાણાકીય કામગીરી સરકાર સારી રીતે કરી શકે.
• હોસ્પિટલોમાં પૂરતી સંખ્યામાં બેડ ઉપલબ્ધ. પ્રાથમિક કક્ષાના દર્દીઓ મોટી માત્રામાં નિદાન થઈ રહ્યા છે.જેઓ ઘરે રહીને સારવાર મેળવી રહ્યા છે. સરકારે હોસ્પિટલોમાં કોવિડ માટૅ કરેલ સુવિધામાંથી 70 % જેટલી પથારીઓ હજી ખાલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *