ભારતની કોવિડ 19 અપડેટ.

  • દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 54,044 કેસ
  • 24 કલાકમાં 717ના મૃત્યુ; કુલ 1,15,914 ના મૃત્યુ
  • દેશમાં કોરોનાના કુલ 76,51,107 કેસ
  • 24 કલાકમાં દેશમાં 61,775 દર્દી સાજા થયા
  • કુલ 67,95,103 સ્વસ્થ; કુલ 7,40,090 સક્રિય કેસ
  • મહારાષ્ટ્ર અને કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા
  • 24 કલાકમાં કોરોનાના 10,83,608 ટેસ્ટ કરાયા
  • અત્યાર સુધી 9,72,00,379 ટેસ્ટ કરાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *