રાજકોટ મનપાના ટાઉન પ્લાનીંગ ઓફિસરશ્રી એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં. ૧, ૯ અને ૧૦ માં ડીમોલીશન કામગીરી.

શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવાની કામગીરી ધરવામાં આવી રહી છે, રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં. ૧, ૯ અને ૧૦માં દબાણ હટાવ દુર કરવા ડિમોલીશન કામગીરી અંતર્ગત આજે તા. ૧૭-૧૦-૨૦૨૦ ના રોજ અંદાજીત કિમત ૧,૨૦,૭૫,૦૦,૦૦૦/- ની જમીન ખુલ્લી કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *