ભયજનક વ્યક્તિ તરીકે સુરત શહેર પોલીસે કોને કોને અલગ અલગ જિલ્લાની જેલોમાં સોંપવામાં આવેલ.

પોલીસ કમિશ્‍નર શ્રી અજયકુમાર તોમર સાહેબ સુરત શહેર નાઓએ સુરત શહેરના ડીડોલી પો.સ્‍ટેશનમાં ખુન તથા મારા-મારીના ગુનામાં સંડોવાયેલ ઇસમ-૧, ચોકબજાર પો.સ્‍ટેશનમાં  ચોરીના ગુનામાં પકડાયેલ ઇસમ-૧ તથા ખટોદરા પો.સ્‍ટેશનમાં લુંટ તથા મારા-મારીના ગુનાઓમાં પકડાયેલ ઇસમ-૨ મળી કુલ્‍લે-૪ ઇસમોને તા.૧૬/૧૦/ર૦ર૦ ના રોજ અટકાયતમાં લેવા હુકમ કરવામાં આવેલ છે.  જેમને ભયજનક વ્યક્તિ તરીકે અલગ અલગ જિલ્લાની જેલોમાં સોંપવામાં આવેલ.

(૧)    શ્રી ગણેશ ઉર્ફે ગણીયા S/O રવિન્દ્ર વાઘ ઉ.વ.૨૧, રહે-બીલ્ડીંગ નં-૩૮, રૂમનં-૨૨, ભીમનગર, ઉધના, સુરત હાલ રહે –પ્લોટ નં-૨૨, ખોડીયાર નગર સોસાયટી, આસપાસ, ગોડાદરા, સુરત. મુળ રહે- ભીલભવાલી ગામ, તા-નીઝર, જી-તાપી નાઓને ’’ભયજનક વ્‍યકિત’’ તરીકે રાજકોટ જેલ.

(૨)    શ્રી સૈફુલ ઉર્ફે બંગાલી S/O ઇસ્લામ ઉર્ફે સરીફુ ઇસ્લામ શેખ ઉ.વ-૨૧ રહે-૩૦૩, રોશની એપાર્ટમેન્ટ, રામપુરા, નાગોરીવાડ, સુરત. મુળ વતન-ગામ ચંદનપુર, નાલીપુર, કોલકતાનાઓને ’’ભયજનક વ્‍યકિત’’તરીકે અમદાવાદ જેલ.

(૩)    શ્રી સ્વપનીલ ઉર્ફે સપુ S/O રમેશભાઇ સુરતી ઉ.વ.૩૨, રહે. ઘર નં. ૪૦૫, સાંઇ કે.જી હાઇટસ, બેલાકાસા બિલ્ડીંગ પાસે, અલથાણ ભીમરાડ કેનાલ રોડ, સુરત શહેર મુળ વતન – ઘર નં. ૨૫૭, લિંગડ ગામ, તા- પલસાણા, જી.સુરત શહેર ’’ભયજનક વ્‍યકિત’’તરીકે વડોદરા જેલ.

(૪)    શ્રી વિનય ઉર્ફે બ્રાહ્મણ S/O જશવંતભાઇ રાણા (જરીવાલા) ઉ.વ.૨૪, રહે. ઘર નં. ૪૦૨, યુનિક એપાર્ટમેન્ટ, રૂસ્તમપુરા, ફરાન મહોલ્લો સલાબતપુરા, સુરત. મુળ રહે.– ઘર નં. ૩/૧૭૮૮, સત્તર કોઠડી, સલાબપુરા સુરત શહેરનાઓને ’’ભયજનક વ્‍યકિત’’ તરીકે રાજકોટ જેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *