કેન્દ્ર સરકાર રૂ. 1.1 લાખ કરોડના વળતર માટે બેન્કો પાસેથી નાણાં લઈને રાજ્યોને આપશે

જીએસટીના કારણે રાજ્યોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા મુદ્દે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદનો અંત આવ્યો છે… કેન્દ્ર સરકાર રૂ. 1.1 લાખ કરોડના વળતર માટે બેન્કો પાસેથી નાણાં લઈને રાજ્યોને આપશે.

જીએસટીના કારણે રાજ્યોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા મુદ્દે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદનો અંત આવ્યો છે… કેન્દ્ર સરકાર રૂ. 1.1 લાખ કરોડના વળતર માટે બેન્કો પાસેથી નાણાં લઈને રાજ્યોને આપશે. જોકે રાજ્યો માટે આ સહાય દેવું ગણાશે…. આ પગલાથી કેન્દ્ર સરકારને કોઈ પણ પ્રકારનું નાણાકીય નુકસાન નહીં થાય…. સંપૂર્ણ નાણા કેન્દ્ર તરફથી મળવાના કારણે રાજ્યોને અલગ અલગ વ્યાજ ચૂકવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *