સોશ્યલ મીડીયા પર ફેક અકાઉંટ બનાવી ફરિયાદીનો ફોટો અપલોડ કરનારો આરોપી ઝડપાયો.

Instagram પર ફેક અકાઉંટ બનાવીને બિભત્સ લખાણ સાથે ફરિયાદીના ફોટા અપલોડ કરતો. એ. કે. રોડ પર રહેતાં ધ્રુવેશ ઉર્ફે કાનો સભાયાની ધરપકડ કરતી સુરત સાયબર ક્રાઈમ ટીમ.ફોલોઅર્સ વધારવા વર્ષ પહેલા ફોટા ડાઉનલોડ કરીને ફોટાનો દુરુપયોગ કર્યાનું આરોપીએ કબૂલ કર્ય હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *