મૂવી થિયેટર અપડેટ શરુ કરવા અંગે ભારત સરકારે ગાઈડલાઈન જાહેર કરી.

# દેશમાં 15 ઓક્ટોબરથી ખુલશે સિનેમાં હોલ, 
# 50 ટકા દર્શકો સાથે સિનેમા હોલ ખોલી શકાશે,
# સુચના પ્રસારણ મંત્રીએ બહાર પાડી ગાઇડ લાઇન,
# એક સીટ છોડીને પ્રેક્ષકોને બેસાડવાના રહેશે. 
# થર્મલ સ્ક્રીનિંગ, હેંડ સેંનીટાઈઝર,હાથ ધોવાની સગવડ અનિવાર્ય. 
# ઓનલાઈન ટિકિટ ખરીદીને પ્રોત્સાહન, ટિકિટ વિન્ડોની સતત સફાઈ. 
# તમામ પ્રેક્ષકોના કોંન્ટેક્ટ નંબરનો રેકોર્ડ રાખવાનો રહેશે. 

# મુવી થિયેટરમાં ફૂડ નહિ પીરસી શકાય. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *