હવે ગુગલ કહેશે કે કોણ કોલ કરી રહ્યું છે ? નવું ફિચર જે ફ્રોડ કોલ્સ વિશે સાવચેત કરશે.

સર્ચ એંજીન કંપની ગુગલ વડે હાલમાં Verified Calls ફીચર જાહેર કરવામાં આવ્યું છે. જેને ગુગલ ફોન એપનો એક ભાગ બનાવવામાં આવ્યો છે. ગુગલનું આ ફિચર યુઝરને જણાવશે કે કોણ કોલ કરી રહ્યું છે અને તેનો ફોન કરવાનું કારણ સાથે કોલરનો લોગો પણ દર્શાવશે. ફ્રોડ કોલ્સથી લોકોને બચાવવા માટે આ ફિચર ગુગલ વડે તૈયાર કરાયું છે. આ ફિચર TrueCaller એપને સીધી ટક્કર આપવાની સંભાવના ધરાવે છે.

આ ફિચરમાં ગુગલ વડે વેરીફાઈ થયેલા વેરીફાઈડ બેચ પણ નંબર પર જોવા મળશે.શરુઆતના તમામ પરીક્ષણોના પરિણામો ખૂબ સારા રહ્યાં છે. હાલમાં આ ફિચર ભારત, સ્પેન, બ્રાઝિલ, મેક્સિકો અને અમેરિકા સહિત દુનિયાભરમાં રોલ આઊટ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *