PUBG સહિત 118 એપની યાદી જેને ભારત સરકારે પ્રતિબંધિત કરી તેની યાદી.

ભારત સરકારે ફરી એક વખત ચીન પર ડિજીટલ સ્ટ્રાઈક કરી છે જે હેઠળ માહિતી અને સંચાર મંત્રાલયે વધુ 118 એપ પર પ્રતિબંધ મૂક્યો છે જેમાં PUBG નો પણ સમાવેશ થાય છે. એ સિવાયના એપ્લીકેશનની યાદી આ સાથે છે.

15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ પછી પણ ભારત સરકારે ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *