Uber માં ટ્રાવેલ કરનારા મુસાફરોએ માસ્ક સેલ્ફી વેરીફિકેશન કરાવવું પડશે. એ વળી શું ?

Uber માં ટ્રાવેલ કરનારા મુસાફરો માટે Uber એ એની એપ્લીકેશનમાં માસ્ક સેલ્ફી વેરીફિકેશન ફીચર એડ કર્યુ. કારમાં બેઠાં પછી મુસાફરે માસ્ક સહિતની પોતાની સેલ્ફી પાડીને અપલોડ કરવી પડશે.

Image

કોવિડ 19 મહામારીને ધ્યાનમાં રાખીને Uber એ નવું ફીચર લોંચ કર્યુ છે જે ટુંક સમયમાં માર્કેટમાં આવશે. જેમાં Uber વડે ટ્રાવેલ કરનાર મુસાફરે યાત્રા પહેલા પોતે માસ્ક પહેર્યુ છે કે નહિ તેનો પુરાવો સેલ્ફી વેરીફિકેશન કરીને આપવાનો રહેશે. પછી જ તે ટ્રાવેલ કરી શકશે.

Uber drivers will take selfies in security upgrade

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *