દ્વારા ભવ્યાગતિભવ્ય સ્વાાગત કરવામાં આવ્યુંં.

આઝાદીનો અમૃત મહોત્સનવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા ગતરોજ તા.૩૦મી માર્ચના…

31 માર્ચે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો છેલ્લો દિવસ.

ભારત સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ખૂબ જ જરૂરી કરી દીધું છે. નોંધનીય…

ભારતની કોવિડ 19 અપડેટ ૩૧ માર્ચ ૨૦૨૧

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 53,480 કેસ 24 કલાકમાં 354ના મૃત્યુ; કુલ 1,62,468ના મૃત્યુ દેશમાં કોરોનાના…

સવારથી ભટગામથી નીકળેલી દાંડી યાત્રા ગોલા, અછારણા થઈ સાંધિયેર ગામે ગ્રામજનોએ દાંડીકૂચ યાત્રિકોનું ભવ્ય સ્વાગત કર્યું.

ગાંધીજી અમર રહો, વંદે માતરમના નારાઓ સાથે દાંડીયાત્રાનું ઠેર ઠેર સ્વાગતઃસુરતઃસોમવારઃ- આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત…

સાબરમતી આશ્રમથી આરંભાયેલી દાંડીયાત્રા તા.૨૯મીએ બપોર બાદ એરથાણથી નીકળી ટકારમા, સોંદામીઠા થઈ ભાટગામ આવી પહોચી.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું તા.૨૯મી માર્ચના રોજ…

ભારતની કોવિડ 19 અપડેટ 30 માર્ચ ૨૦૨૧.

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 56,211 કેસ 24 કલાકમાં 271ના મૃત્યુ; કુલ 1,62,114 ના મૃત્યુ દેશમાં…

જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલના હસ્તે સુરત જિલ્લાના એન્યુઅલ ક્રેડિટ પ્લાન વર્ષ-૨૦૨૧-૨૨નું લોન્ચિંગ કરાયું.

સુરત જિલ્લા માટે રૂા.૨૫૦૩૧ કરોડનું બેંક ધિરાણ કરવા માટેનું આયોજનઃસુરત:શુક્રવાર: લીડ બેંક દ્વારા સુરત જિલ્લાના એન્યુઅલ…

ગઈકાલે માસ્કને લઈને ખૂબ ગાજેલા સમાચાર વચ્ચે સુરત શહેર પોલીસની સ્પષ્ટતા. જાણો માસ્ક ન પહેરવા માટૅ દંડ થશે કે નહિ ?

સુરત શહેર પોલીસ કમિશ્નરની સ્પષ્ટતા. સંદેશ એકદમ ક્લીયર છે. બધા લોકો માસ્ક પહેરશે તો દંડ કરવાની…

હોળી-ધુળેટીના તહેવારોને ધ્યાને લેતા જિલ્લામાં શાંતિ અને સલામતી માટે જાહેરનામું;જાણો કયા કૃત્યો પર પ્રતિબંધ રહેશે ?

સુરતઃગુરુવારઃ- આગામી હોળી તથા ધુળેટીના તહેવારોને ધ્યાને લેતા રંગ છાટવા બાબતે જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઇ…

જાણો ગુજરાતના કયા મંદિરમાં કઈ તારીખોએ દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો ? સાથે શું અપીલ કરી ?

શ્રી દ્વારકાધીશ મંદિર – દ્વારકામાં આગામી તા.૨૭-૨૮-૨૯- માર્ચ, ૨૦૨૧ દરમ્યાન કુલડોલ/હોળી ઉત્સવ ઉજવવામાં આવનાર છે, આ…