પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને ગાંધીધામ કોચિંગ ડેપોમાં નવા સ્થાપિત ઓટોમેટીક કોચ વોશિંગ પ્લાન્ટ શરૂ

પશ્ચિમ રેલવે એ હંમેશા વિભિન્ય ઉપાયોથી હરિત પ્રોદ્યોગિકીને પ્રોત્સાહન આપ્યુ છે. જે એ પુશપુલ પરિયોજનાના માધ્યમથી…

સલમાન ખાનને એરપોર્ટ પર અટકાવનાર CISF ઓફિસર સોમનાથ મોહંતીનો મોબાઈલ કોઈએ જપ્ત નહોતો કર્યો.

સલમાન ખાનને એરપોર્ટ પર અટકાવનાર CISF ઓફિસર સોમનાથ મોહંતીનો મોબાઈલ કોઈએ જપ્ત નહોતો કર્યો. CISF તરફથી…

“તાઉ તે” વાવાઝોડુ : બુલેટિન-23 (તા. 18 મૅ, 2021) (હવામાન ખાતા દ્વારા ઇસ્યુ થવાનો સમય : સવારે 09: 50 કલાક)

ભારતીય હવામાન ખાતા દ્વારા ધ સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ”તાઉ-તે” સંદર્ભે દર કલાકે…

જાણો ચક્રવાતોના નામ કેવી રીતે પડે છે ? શું છે એના માપદંડો ?

દુનિયાભરમાં છ પ્રાદેશિક વિશેષ હવામાન કેન્દ્રો (આરએસએમસી) અને પાંચ પ્રાદેશિક ટ્રોપિલ સાયકલોન વોર્નિંગ સેન્ટર્સ (ટીસીડબલ્યુસી)ને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ અને સલાહ જાહેર કરવાની કામગીરી સુપરત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ છ આરએસએમસી પૈકીનું એક છે, જે ડબલ્યુએમઓ/ઇએસસીએપી પેનલ અંતર્ગત 13 સભ્ય દેશોને ઉષ્ણકટિબંધીય ચક્રવાતો અને તોફાનો સાથે સંબંધિત જાણકારીઓ પ્રદાન કરે છે. આ પેનલમાં બાંગ્લાદેશ, ભારત, ઇરાન, માલ્દિવસ, મ્યાન્માર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યેમેન સામેલ છે. આરએમએમસી, નવી દિલ્હીને બંગાળની ખાડી (બીઓબી) અને અરબી સમુદ્ર (એએસ) સહિત ઉત્તર હિંદ સમુદ્ર (એનઆઇઓ) પર વિકસતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ આપવાની કામગીરી પણ સુપરત કરવામાં આવી છે. ઉષ્ણકટિબંધીયચક્રવાતોનુંનામકરણકરવાથીવૈજ્ઞાનિકસમુદાય, આપત્તિનિવારણવ્યવસ્થાપકો, મીડિયાઅનેસાધારણજનતાનેનીચેનીજાણકારીમળેછે. દરેક અલગ ચક્રવાતની અલગ ઓળખ કરવામાં મદદ. એના આગમન પર અને ઊભું થવા વિશે જાગૃતિ લાવવામાં. કોઈ વિસ્તાર પર એકસાથે વધારે ચક્રવાતો ઊભા થવાની સ્થિતિમાં મૂંઝવણ દૂર કરવામાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને સરળતાપૂર્વક યાદ રાખવામાં બહોળા સમુદાયને ઝડપથી અને અસરકારક રીતે ચેતવણીઓ આપવામાં સભ્ય દેશો વચ્ચે લાંબી ચર્ચાવિચારણા પછી ઉત્તર હિંદ સમુદ્રો પર સપ્ટેમ્બર, 2004થી  ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને નામ આપવાની શરૂઆત થઈ હતી. આ યાદીમાં WMO/ESCAP એસસીએપીના આઠ સભ્ય દેશો  બાંગ્લાદેશ, ભારત, માલ્દિવ્સ, મ્યાન્માર,  ઓમાન, પાકિસ્તાન,  શ્રીલંકા અને થાઇલેન્ડ દ્વારા સૂચિત નામો સામેલ છે. આ યાદીમાંથી છેલ્લું નામ (એમ્ફાન) સિવાય લગભગ તમામ નામોનો અત્યાર સુધી ઉપયોગ થયો છે. પીટીસી…

કોરોના કર્ફ્યુ અને આંશિક નિયંત્રણો કેટ્લા દિવસ માટે લંબાવાયા.

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ…

ક્યા કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ.

રાજયમા  કોવીડ-૧૯ની મહામારી તથા વાવાઝોડાની કપરી પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ,…

 તાઉ’તે વાવાઝોડા અંતિમ તૈયારી સંદર્ભે  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં SEOC ,ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાની સમિક્ષા બેઠક યોજાઇ.

મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા દરિયા કિનારાના જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વાતચીત કરીને અત્યાર સુધીની  કામગીરીની વિગતો…

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં તાઉ’તે વાવાઝોડાની તૈયારી સંદર્ભે વિડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં તાઉ’તે વાવાઝોડાની તૈયારી અને તેની સમિક્ષા માટે આજે નવી દિલ્હીથી…

કોવિશિલ્ડ રસીના બે ડોઝનો અંતરાલ 12-16 અઠવાડિયાનો દર્શાવવા માટે CoWIN ડિજિટલ પોર્ટલ રીકન્ફિગર કરવામાં આવ્યું.

ડૉ. એન.કે. અરોરાની અધ્યક્ષતા હેઠળના કોવિડ કાર્યકારી સમૂહે કોવિશિલ્ડ રસીના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે…

રાજયના ૧૭ જિલ્લાના ૬૫૫ સ્થાળાંતર કરવા પાત્ર ગામો માંથી એક લાખથી વધુ નાગરિકોનુ સ્થાળાંતર કરાયુ.

વાવાઝોડાના પરિણામે ૨૧ જીલ્લાના ૮૪ તાલુકામાં વરસાદઃ ૬ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ¤ આરોગ્ય માટે ૩૮૮…