WhatsApp પોતાના યુઝર્સ માટે શું નવું લઈને આવ્યું ?

WhatsApp પોતાના યુઝર્સ માટે ચેટિંગનો અનુભવ વધુ સારું બનાવવા જઈ રહ્યું છે. જેમાં હવે એક નવું ફિચર તે ઊમેરવા જઈ રહ્યું છે. WABetaInfo ના જણાવ્યા અનુસાર. વોટસ એપમાં હવે ગ્રૂપ કોલ આવશે ત્યારે એક અલગ જ રિંગટોન સાંભળવા મળશે. કંપની પોતાના બીટા અપડેટ વર્ઝન નંબર 2.20.198.11 સાથે ઓફર કરી રહી છે. આ ખાસ ફિચર હાલમાં માત્ર એન્ડ્રોયડ બીટા યુઝર્સ માટે રોલ આઉટ કરાશે.

WhatsApp ઈચ્છે છે કે એના યુઝર્સને રિંગ ટોન પરથી જ ખ્યાલ આવી જાય કે કોલ વન ટુ વન છે કે પછી ગ્રૂપ કોલ. જેથી યુઝર્સને તૈયારી કરતાં અને સચેત રહેતાં ફાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *